અમરેલી જિલ્લામાંથી વિવિધ સ્થળેથી ૫ પ્યાસી પકડાયા હતા. સાવરકુંડલા, અમરપુર વરૂડી, પાણીયા, અમરેલી, મરીન પીપાવાવમાંથી એક-એક મળી પાંચ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. અમરેલી બાયપાસ રોડ, શ્યામ સર્કલ પાસે રોડ ઉપરથી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ટુ વ્હીલર ચલાવતા ઝડપાયો હતો