અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબિશનના કાયદાના કડક અમલ માટે લાલ આંખ કરી છે. જિલ્લાના વિવિધ સ્થળેથી પોલીસે ૧૧ શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, લીલીયાના ગુંદરણ ગામેથી એક યુવક ૪ લિટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો.