અમરેલી જિલ્લામાં પોલીસે વિવિધ સ્થળોએથી ૧૦ પ્યાસીઓને ઝડપી પાડ્‌યા હતા. બગસરા, ફતેપુર, મોટા બારમણ, બોરાળા, શિયાળબેટ, અમરેલી, રાજુલા અને ડુંગરમાંથી આ ૧૦ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.