ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી જંગી મહારેલી કાઢવામાં આવી હતી. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના
નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં સમર્થકો ઉમટી પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકિય આગેવાનો, અગ્રણીઓ, જિલ્લા અને તાલુકાના રાજકીય આગેવાનો, જિલ્લાના મહિલા
આભાર – નિહારીકા રવિયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેલીના અંતે તમામ ઉમેદવારોએ તાલુકા સેવા સદન ખાતે પહોંચીને પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.







































