લાઠીમાં રહેતી એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. બનાવ અંગે અશોકભાઈ બાબુભાઈ મકવાણા (ઉં.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી કિંજલબેન (ઉં.વ.૧૯) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































