સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામે ‘ખારાનો ઢોરો’ વાળા ધીરૂબાપુ તરફથી પ્રાથમિક શાળા અને આંગણવાડીના ભૂલકાઓને સેવ-ખમણીનો પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ધીરૂબાપુએ આ પ્રશંસનીય સેવાકાર્ય કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો.