સાવરકુંડલાના ચરખડિયા ગામનો પુરુષ સુળીયા ટીંબે વેલ્ડિંગનું કામ કરતો હતો. આ સમયે ઘોડો નમી જતાં પડી જવાથી ઈજા થતાં મોત થયું હતું. બનાવ અંગે દિવ્યાંગભાઈ શાંતિભાઈ માજુસા (ઉ.વ.૩૬)એ મહેશ શાંતિભાઈ માજુસા પતરાના શેડ બનાવવાનું કામ કરતા હતા. ઘોડા પર ચડીને વેલ્ડીંગ કરતા હતા ત્યારે ઘોડો નમી જતાં નીચે પડતા માથાના પાછળના ભાગે ઈજા થતાં મોત થયું હતું.