લાઠીના છભાડીયા ગામે રહેતા રમેશભાઈ વાલજીભાઈ મેવાડાએ (ઉ.વ. ૪૨) જાહેર કર્યા મુજબ, બે દિવસ પહેલાં તેમની વાડીએ કોઈ કારણસર આગ લાગતાં આશરે ૨૦૦ મણ જેટલી નીરણ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે તેમને એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે.