અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૯ શરાબીને ઝડપી પાડ્યા હતા. ડેડાણ, ખાંભા, અમરેલી, રાજુલામાંથી મળી કુલ ૯ શખ્સો વીના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. બગસરા નદિપરા વિસ્તારમાંથી એક યુવક બે લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો.










































