અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧ મા સ્થાપના દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.