ખોળાનો ખુંદનાર ન હોય ત્યારે કેટલાક લોકો અનેક માનતા, દવા દારૂ કરતા હોય છે પરંતુ ઘણી વખત લોકો તેમના અનૈતિક સંબંધ છુપાવવા નીચ કૃત્ય કરતા હોય છે. ધારીના દલખાણીયા ગામે આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ચડીયાતા તરીકે ઓળખાતા ત્રણ રસ્તા વિસ્તારમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.