ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તેમજ ૯૭ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૩ માં રોડ રીપેરીંગના કામનું નિરીક્ષણ કરતા તેમજ વર્ષોનો પ્રશ્ન અમૃતવેલ મોલડીના જુના રસ્તાનો પ્રાણપ્રશ્ન ૨૦૦ જેટલા ખેડૂતોનો આવવા જવાના મુખ્ય માર્ગમાં જે ખુલ્લી ગટર છે તેને અંડરગ્રાઉન્ડ કરીને રસ્તો સ્વચ્છ કરવાનું કામ ચાલી રહ્યું છે આ ગટર મોમાઈ માતાના મંદિરથી પંમ્પિગટેશન સુધી નવી લાઈન નાખી વેસ્ટ પાણીને પંપીંગમાં નાખવાનું કામ ચાલી રહ્યું છે.







































