સાવરકુંડલામાં લગ્ન ન થતાં લાગી આવતાં યુવકે ઘેનના ટિકડા પીધા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, શૈલેષભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉ.વ.૪૫) એકલવાયું જીવન
જીવતા હતા તેમજ તેમના લગ્ન થયા નહોતા. આ વાતનું લાગી આવતાં પોતાની મેળે ઘેનના ટીકડા પીધા હતા. જેના કારણે મોત થયું હતું.