રાજુલાના ચાંચ બોપળીયા વિસ્તારમાં રહેતા એક યુવકનું મીઠાના અગરના તળાવમાં અકસ્માતે પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે નવનીતભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૩)એ જાહર કર્યા મુજબ, ધરમશીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨)નું મીઠાના અગરના તળાવમાં અકસ્માતે પડી જવાથી અને પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.









































