અમરેલીના બાબાપુર નજીક આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૧૧ની ખાલી બેઠકો પર પ્રવેશ માટે ઈચ્છુક અને પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વેશ ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના પરિણામની મેરિટના આધારે આપવામાં આવશે. ઈચ્છુક વિદ્યાર્થીઓ વેબસાઈટ ખોલી જરૂરી દસ્તાવેજા સાથે જવાહર નવોદય વિદ્યાલય અમરેલીના કાર્યાલયમાં જમા કરાવવા અનુરોધ કરાયો છે.