અમરેલી પોલીસ દ્વારા શહેરમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં પીએસઆઈ જે.કે.પાંડવ, એએસઆઈ પ્રકાશભાઈ ગામીત, સંજયભાઈ મારૂ, અશોકસિંહ મોરી સહિતના પોલીસ કર્મચારીઓએ વાહોનોની તલાશી લઈ શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરી હતી.