જિલ્લામાં વિવિધ સ્થળેથી પાંચ મહિલા સહિત ૧૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ લોકો પાસેથી ૩૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં ૧૧ ઈસમો કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.