અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અને નગર, બજરંગ દળ, માતૃ શક્તિ તથા દુર્ગા વાહિની દ્વારા વિવિધ વિસ્તારો અને સંસ્થાઓના આયોજિત ગણેશ પંડાલોમાં દર્શન તથા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ તથા સહ મંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી અને નગર મંત્રી પંકજભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ સારથી યુથ ક્લબ, લાઠી રોડ કા રાજા, મંગલમૂર્તિ મહિલા મંડળ, ગુરુદત્ત મંદિર, હિલ્ટન રિન્યુએબલ, સારથી ચેરિટેબલ ટ્રસ્ટ, જક્કાસ ગ્રુપ, શિવ પાર્ક સોસાયટી, પોસ્ટલ સોસાયટી, વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ, ચાઇલ્ડ કેર સ્કૂલ, અશ્વમેઘ ગ્રુપ, ઓમનગર સોસાયટી, નાગનાથ મંદિર અને સિદ્ધિ વિનાયક ગ્રુપના ગણેશ પંડાલોમાં દર્શન કરી આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, સહ મંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી, મનુભાઈ અસલાલીયા, ઉપાધ્યક્ષ રવિરાજભાઈ શેખવા, રમીલાબેન પટોલિયા, ઉપાધ્યક્ષા ગોપીબેન રાઠોડ, કોષાધ્યક્ષ ડો. પંકજભાઈ ત્રિવેદી, વિશેષ સંપર્ક પ્રમુખ ઈતેષભાઈ મહેતા, બજરંગ દળ કરણભાઈ વાજા,ભાર્ગવભાઈ માવાણી, ભવ્યભાઈ સવાણી, માધવભાઈ ભટ્ટ, આર્યાનભાઈ ભુવા, દર્શનભાઈ ઠુમ્મર,
કૃણાલભાઈ ભુવા, આર્યનભાઈ જોષી, દુર્ગા વાહિની ગોપીબેન ચાવડા, હિરલબા વાળા અમરેલી નગરના મંત્રી પંકજભાઈ કાનાણી, ઉપાધ્યક્ષ રવિભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ મહેશભાઈ જળું,
ગૌ રક્ષા પ્રમુખ ભોજરાજભાઈ વાળા,સહ મંત્રી લાલજીભાઈ ચાવડા,મેહુલભાઈ પરીખ, કુલદીપભાઈ વાળા,આશિષભાઈ જોષી, ઘનશ્યામભાઈ કાબરિયા, મહાદેવભાઈ ઠાકર, સાગરભાઈ રાઠોડ, પ્રશાંતભાઈ પરમાર, જીતુભાઈ બથવાર, અજયભાઈ રાઠોડ, બજરંગ દળ મયુરભાઈ જેઠવા, કિશનભાઈ ધંધુકિયા,
કૃણાલભાઈ ત્રિવેદી, આશિષભાઈ ગોસ્વામી, વિશ્વાસભાઈ રાઠોડ, જયદીપભાઈ બતાડા,અનિરુદ્ધભાઈ ગુર્જર, વિનયભાઈ વડાંગર, સંજયભાઈ પંડ્યા, માતૃ શક્તિ આરતીબેન ચોવટીયા, પૂર્વીબેન ગોહિલ,મંજુબેન મકવાણા, દુર્ગા વાહિની વિશાખાબેન મકવાણા, હીરવાબેન મકવાણા, મુસ્કાનબેન મકવાણા હાજર રહ્યા હતા.









































