અમરેલી ગુજકો મીલ ક્વાર્ટરમાંથી એક સગીરનું અપહરણ કરાયું હતું. સગીરની માતાએ જાહેર કર્યા મુજબ, તેમના પુત્રને કોઈ અજાણ્યો ઈસમ કોઈ કારણોસર ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જી. મૈયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.





































