અમરેલીમાં એક મહિલા પાસેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો.પોલીસે ૧૦૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.