અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ભવ્ય બ્રહ્મ રાસોત્સવ ૨૦૨૬નું આયોજન તા. ૨૪-૧૦-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે ગણેશ પાર્ટી પ્લોટ, લાઠી રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મેઈન સ્પોન્સર મધુવન ગોલ્ડ આર્ટ તેમજ કો.સ્પોન્સર તરીકે હોટલ દર્શન, મજેદાર મસાલા, કૌશલ દવે એસોશિયેટ અને ઓરેન્જ હ્યુન્ડાઈ રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ બ્રહ્મસમાજ શહેર સમિતિના ભગીરથભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે તૈયારી થઈ રહી છે એન્ટ્રી પાસ પરશુરામ ધામ, રેલ્વે સ્ટેશન પાસે તથા શહેરના ૧પ સ્થળોથી મળશે. રાસોત્સવમાં માત્ર બ્રહ્મ પરિવારના બાળકો, યુવાનો, બહેનો, માતાઓ તેમજ વડીલો જ રાસ રમી શકશે. દરેક વ્યક્તિએ એન્ટ્રી પાસ સાથે આધારકાર્ડ લાવવું ફરજિયાત છે. ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં રમવા માટે રૂ. ૫૦નો ખેલૈયા પાસ મેળવવાનો રહેશે. કાર્યક્રમની આવક પરશુરામધામ -અમરેલી મંદિરમાં વપરાશે.આ રાસોત્સવ કાર્યક્રમ માટે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ તુષાર જાષી, મહામંત્રી તેજસ ત્રિવેદીવેદી, જિલ્લા સમસ્ત યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ કનક જાની, મહામંત્રીઓ પ્રિયંક પંડયા, વિશાલ ઠાકર, અમરેલી શહેર સમસ્ત યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ ઉમંગ ત્રિવેદી, મહામંત્રીઓ બાબુલ ત્રિવેદી, કરણ જાની, જિલ્લા સમસ્ત મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ કલ્પનાબેન જાની, મહામંત્રીઓ અલ્પાબેન જોષી, ક્ષમાબેન જાની, શહેર સમસ્ત મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ જલ્પાબેન ત્રીવેદી, મહામંત્રીઓ ફાલ્ગુનીબેન પંચોલી, વિરાજબેન વ્યાસ સહિતનાઓએ આમંત્રણ પાઠવ્યુ છે. આ કાર્યક્રમનાં પ્રોજેકટ ચેરમેન રાજનભાઈ જાની, હસુદાદા જોષી, કિશોરભાઈ ભટ્ટ સહિત તમામ કારોબારી સભ્યો રહ્યા છે. આ રાસોત્સવ વ્યવસ્થાપક કમિટીમાં મૌલિક ઉપાધ્યાય, ગોપાલ ભટ્ટ, રાજ જાની, સંદિપ ત્રીવેદી, રઘુ ભટ્ટ, ડો.ભવનેશ ભટ્ટ, ચેતન રાજયગુરૂ, કિશન શિલુ, હરનિલ ત્રિવેદી, સુનિલ રાજયગુરુ, જીગીશુ મહેતા, સાહસ ઉપાધ્યાય, ડો.નિખિલેશ જાની, દિગંત ભટ્ટ, લીરેન ઠાકર, પ્રકાશ રાજગોર, હસુભાઈ રાજયગુરુ, સંદીપ પંડયા, સંજય જોષી, વિપુલ દવે, ધવલભાઈ ઠાકર, કેવલ મહેતા, મુકેશ પંડયા, અર્જુન દવે, અજીત પંડયા, ભગીરથ જોષી, ચંદ્રેશ મહેતા, ધ્યેય પંડયા, સંજય પંડયા, ધર્મેન્દ્ર પંડયા, સંજય દવે, રાજુ પંચોલી, ઋષિ ભટ્ટ, અમિત જાની, દર્શ જોષી, રવિ પંડયા, ડો.પરેશ જોષી, અમરીશ રાજયગુરુ, કૃણાલ ત્રિવેદી, અમિત જાષી, સાગર મહેતા, ભાર્ગવ અધ્યારૂ, નિમિરાજ મહેતા, હાર્દિક ત્રીવેદી, હાર્દિક વ્યાસ, સાગર વ્યાસ, ભાર્ગવ ત્રિવેદી, લાલો જાષી, સંદીપ એચ. ત્રિવેદી, ધવલ દવે, મિહિર ત્રિવેદી, અમરીશ જોષી, ગૌરવ મહેતા, વરૂણ ભટ્ટ, ધવલ દવે, મિહિર ત્રિવેદી, અમરીશ જોષી, વરૂણ ભટ્ટ, ધવલ દવે, પિયુષ કનાડા, પાર્થ આર.રાવળ, ભૂષણ મહેતા, અભય કવિશ્વર, કલ્પેશ ઠાકર, વિશાલ જોષી, પ્રદિપ ઠાકર, ભાર્ગવ શુકલ, કાર્તિક દવે, માધવ શુકલ, પરેશ જાની, યશ દવે, કૌશલ ત્રીવેદી, આકાશ કે. જોષી, નવીન જોષી, લીગ્રેશ જાષી, સન્ની પુરોહિત, જયરાજ જોષી, વિવેક વ્યાસ, માધવ ભટ્ટ, હર્ષદ ત્રિવેદી, મનિષ પંડયા, કૃણાલ વ્યાસ, કપીલ પંડયા, દિવ્યેશ જોષી, કેયુર વ્યાસ, મેહુલ મહેતા, આકાશ જાની, જીગ્નેશ જાષી, સમીર પંડયા, ભાવેશ બી. ત્રિવેદી, સમીર જાની ,બકુલભાઈ ભટ્ટ, નિલેષભાઈ જોષી, રાજુભાઈ પંડયા, મનિષભાઈ ત્રિવેદી, જીતુભાઈ મિશ્રા, ઈલેશ ભટ્ટ સહિત સમગ્ર શહેર અને જિલ્લા બ્રહ્મ સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.





































