ખોડલધામ નવરાત્રી મહોત્સવ નિકોલ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતિમાં ૫૦૧ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, સમાજ રત્ન નરસિંહભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.