અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૨૬ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્યા હતા. અમરેલીમાં બે જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો ૧૦૦ લીટર આથો તથા મસુદ્રા ગામના પુલ પાસેથી ૮૦ લીટર આથો મળી કુલ ૧૮૦ લીટર આથો મળ્યો હતો. જિલ્લામાં ૨૮ ઈસમ પાસેથી પીવાનો દેશી મળ્યો હતો.









































