અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૬ પ્યાસીને ઝડપી પાડ્યા હતા. નાના આંકડીયા, મોટી કુંકાવાવ, મોટા ઝીંઝુડા, દામનગર, કર્ણુકી, રાજુલામાંથી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા ઈસમો મળી આવ્યા હતા. જાફરાબાદ સામાકાંઠામાંથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.










































