ગોરસ ફાઉન્ડેશન, અમરેલી દ્વારા દિવાળીના પાવન તહેવાર નિમિત્તે બાળકો માટે મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ખુશીઓમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા. ફાઉન્ડેશનના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.







































