પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજુલાના દાનાભાઈ લાડુમોરનું ગાંધીનગર ખાતે કૃષિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. કુદરતી પધ્ધતિઓ અને ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા બદલ તેમને એવોર્ડ એનાયત કરાયો હતો.