રાજયના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના જન્મદિવસના શુભ અવસરે અમરેલી બિલ્ડર્સ એસોસિએશનના હિંમતભાઈ સોળીયા, દયાળભાઈ સંઘાણી, રાજુભાઈ શિયાણી, સંજયભાઈ વાગડિયા, હિરેનભાઈ રાછડિયા, પારસ છત્રોલા, વિજયભાઈ કાછડિયા,ચંદ્રેશભાઈ ખણેસા તેમજ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધી સંદીપભાઈ માંગરોળીયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવીહતી. તેમના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.