અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૫ પ્યાસી ઝડપી પાડ્‌યા હતા. મોરંગી, શેલણા, વડીયા, સમઢીયાળા-૨, ચતુરી ગામેથી એક-એક મળી ૫ પ્યાસી પકડાયા હતા. સાવરકુંડલામાંથી એક યુવક પાસેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો.