જમ્મુ-કાશ્મીરના રામબનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રહેવાસીઓએ ભારતમાં જાડાવું જાઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. રામબનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથે આ નિવેદન આપ્યું હતું.
રાજનાથે કહ્યું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થીતિ બદલાઈ ગઈ છે, યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર છે.
રાજનાથે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં યોજાનારી ચૂંટણી પર સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની નજર છે. જમ્મુ-કાશ્મીરમાં લોકો લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત હતા. આ વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, આપણા વાલ્મીકી સમુદાય અને સફાઈ કામદારોના પરિવારોને પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.
રાજનાથે કહ્યું કે એસસી કેટેગરીના લાભ મેળવવાની વાલ્મીકી સમાજની વર્ષો જૂની માંગ પૂરી થઈ ગઈ છે. પ્રથમ વખત એસટી સમુદાય માટે વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવી છે. કાશ્મીર ખીણમાં આપણે જે પરિવર્તન જાઈ રહ્યા છીએ તે આજે આખી દુનિયા જાઈ રહી છે. ગયા વર્ષે, જ્યારે ભારતમાં ય્-૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેની એક બેઠકનું શ્રીનગરમાં પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
રાજનાથે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર જે પહેલા આખા દેશમાં આતંકવાદના સ્થળ તરીકે જાણીતું હતું તે હવે પર્યટનનું હોટસ્પોટ બની ગયું છે. સાડા ત્રણ દાયકા પછી પ્રથમ વખત શ્રીનગરમાં તાજિયા બહાર આવ્યા છે. પહેલા જમ્મુથી શ્રીનગર જવા માટે ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે જમ્મુથી સાડા ચાર કલાકમાં શ્રીનગર પહોંચી શકાશે. પાકિસ્તાન સરકાર પીઓકેને વિદેશી જમીન માને છે. પાકિસ્તાનના એએસજીએ પોતે એક એફિડેવિટમાં આ વાત કહી છે. જ્યારે અમે પીઓકેના લોકોને પોતાના ગણીએ છીએ.રાજનાથે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની નજર અહીં યોજાનારી ચૂંટણી પર છે. જમ્મુ-કાશ્મીરમાં લોકો લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત હતા. આ વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, આપણા વાલ્મીકી સમુદાય અને સફાઈ કામદારોના પરિવારોને પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.
રાજનાથે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર જે પહેલા આખા દેશમાં આતંકવાદના સ્થળ તરીકે જાણીતું હતું તે હવે પર્યટનનું હોટસ્પોટ બની ગયું છે. સાડા ત્રણ દાયકા પછી પ્રથમ વખત શ્રીનગરમાં તાજિયા બહાર આવ્યા છે. પહેલા જમ્મુથી શ્રીનગર જવા માટે ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે જમ્મુથી સાડા ચાર કલાકમાં શ્રીનગર પહોંચી શકાશે.
રાજનાથે કહ્યું કે ભાજપે તેના ઠરાવ પત્રમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં દરેક ઉજ્જવલા યોજનાના લાભાર્થીને વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે. અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ માધ્યમિક વર્ગમાં અભ્યાસ કરતા બાળકોને ટેબલેટ અથવા લેપટોપ આપવામાં આવશે. અમે સંકલ્પ કર્યો છે કે જમ્મુ અને શ્રીનગર બંને શહેરોને મેટ્રો રેલ કનેકટીવિટી પૂરી પાડવામાં આવશે. તાવી નદી પર સારો રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે. રામબન અને બનિહાલના કેટલાક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે.
રાજનાથે કહ્યું કે ભાજપે સંકલ્પ કર્યો છે કે અમે કાશ્મીરી પંડિતોના સુરક્ષિત વાપસી અને પુનર્વસનને ઝડપી કરીશું. એ જ રીતે, અમે પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ પીઓજેકેના શરણાર્થીઓ અને વાલ્મીકી અને ગોરખા સમુદાયના લોકોના પુનર્વસનને પણ ઝડપી કરીશું.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પૂરજાશમાં વ્યસ્ત છે. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચૂંટણી પ્રચાર માટે રામબન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે.
રાજનાથ સિંહે કહ્યું, ‘થોડા દિવસો પહેલા હું અમેરિકામાં હતો અને દ્ગઇૈંએ મને પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં શું થશે? મેં પૂરા વિશ્વાસ સાથે કહ્યું કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.
Home રસધાર રાજકીય રસધાર હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્પીઓકેના રહેવાસીઓએ...