ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ અને કર્મચારી મંડળ દ્વારા ૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નાથળીયા ઉનેવાળ ર્બોડિંગના કોમ્યુનિટી હોલમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્ય મહેમાન ધર્મેન્દ્રકુમાર ત્રિપાઠી અને રાજીવ શર્માના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વિજયભાઈ જોશી અને રાજુભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ ૧થી સ્મ્મ્જી પાર્ટ-૨ સુધીના ૧૬૦ વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપી સન્માન કરાયું હતું. સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.