અમરેલીના પી.પી. સોજીત્રાના જન્મદિવસ નિમિત્તે અમરેલી બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ હિંમતભાઈ સોળીયા સહિતના સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજુભાઈ શિયાણી, દીપકભાઈ મહેતા, ચંદુભાઈ વોરા, સંજયભાઈ વાગડિયા, જીગ્નેશભાઈ રામાણી (ડેનીભાઈ), વિજયભાઈ કાછડીયા, જયંતીભાઈ ડોબરીયા અને જયસુખભાઈ પાનેલીયા સહિતના સભ્યોએ પી.પી. સોજીત્રાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.