અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૨૫ પ્યાસીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ચાર મહિલા સહિત ૧૧ લોકો પાસેથી ૫૫ લીટર જેટલો પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો.જિલ્લામાં વિવિધ સ્થળેથી બે મહિલા સહિત ૧૦ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૧૦ લોકો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.