ચમારડી ગામની એક યુવતી બાબરા દવા લેવા જાવ છું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ પરત ફરી નહોતી. આ અંગે ગભાભાઈ બાઘાભાઈ ગમારા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી મેના (ઉ.વ.૨૧) ઘરેથી બાબરા દવા લેવા જાવ છું કહીને નીકળી હતી. જે બાદ પરત ફરી નહોતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય આર ડેર વધુ તપાસ કરી રહ્યા છે.









































