દામનગરમાંથી છ જુગારી રૂ.૧૧,૧૨૦નાં મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સિતારામનગરમાંથી જીલુભાઇ બાબુભાઇ વાઘેલા, હરેશભાઇ વજુભાઇ ચારોલા, હરેશભાઇ ઉર્ફે કમલેશ જીલુભાઇ વાઘેલા, દિનેશભાઇ ઉર્ફે કાળુ અમરાભાઇ માથાસુળીયા, વિક્રમભાઇ લખમણભાઇ પરમાર તથા હરસુખભાઇ લલુભાઇ વાઘેલા જાહેર જગ્યામા જુગાર રમતાં રોકડા રૂ.૧૧,૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.







































