બાબરાના ખંભાળા ગામે શાકભાજીમાં છાંટવાની દવા પીનારી સગીરાનું સારવારમાં મૃત્યુ થયું હતું. આ અંગે પ્રવિણભાઈ પોપટભાઈ મેર (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેની પુત્રી કિરણ (ઉ.વ,૧૭)એ કોઇ અગમ્ય કારણોસર ઘરેથી એસીડ તથા શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા ગ્લાસમા ભેળવી પી લીધી હતી. જેથી સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.










































