અમરેલી જિલ્લામાંથી ૨૮ લોકો દેશી દારૂના જથ્થા સાથે પકડાયા હતા, જેમાં ૫ મહિલાઓ
પણ સામેલ હતી. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૨૪ લોકો પાસ કે પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાંથી મળી આવ્યા હતા.