લીલીયા મોટાના આંબા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ઉગમણુ ફળીયુંના કોડબુંના રહેવાસી સુનિલભાઈ નરૂભાઈ ગણાવા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, રેશાબેન કાળુભાઈ ગણાવા (ઉ.વ.૧૪)ને ભાવસિંગ સાથે પ્રેમ સંબધ હતો. જેથી પરિવારના સભ્યો નાની ઉંમર લગ્ન નહી કરી આપે જે બાબતે મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા મરણ પામી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.