અમરેલી જિલ્લામાં દારૂ હેરાફેરી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસે અમરેલી જિલ્લાના ખાભાં તાલુકાના મોટા સરાકડીયા ગામેથી પોલીસે ૫ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ બગસરામાંથી એક અને રાજુલામાંથી બે મળી કુલ ત્રણ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.








































