ભારતના ચૂંટણી પંચે જૂન-જુલાઈ ૨૦૨૬ માં નિવૃત્ત થનારા ૨૪ રાજ્યસભા સભ્યોની બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત કરી છે. દસ રાજ્યોમાંથી ચૂંટાયેલા ૨૪ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન-જુલાઈ ૨૦૨૬ માં સમાપ્ત થવાનો છે. હવે, ચૂંટણી પંચે આ ૨૪ બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ૧૦ રાજ્યોમાં આ બેઠકો માટે મતદાન ગુરુવાર, ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ થશે.
રાજ્યસભા ચૂંટણી સમયપત્રક
નામાંકન માટેની છેલ્લી તારીખઃ સોમવાર, ૮ જૂન, ૨૦૨૬
નામાંકનની ચકાસણીઃ મંગળવાર, ૯ જૂન, ૨૦૨૬
પાછું ખેંચવાની છેલ્લી તારીખઃ ગુરુવાર, ૧૧ જૂન, ૨૦૨૬
મતદાન તારીખઃ ગુરુવાર, ૧૮ જૂન, ૨૦૨૬
મતદાન સમયઃ સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી
ગણતરી સમયઃ ૧૮ જૂન, ૨૦૨૬, સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
પૂર્ણતા તારીખઃ શનિવાર, ૨૦ જૂન, ૨૦૨૬ નિવૃત્તિની તારીખ
૧. આંધ્ર પ્રદેશ અયોધ્યા રામી રેડ્ડી અલ્લા ૨૧.૦૬.૨૦૨૬
૨. નથવાણી પરિમલ ૨૧.૦૬.૨૦૨૬
૩. પિલ્લી સુભાષ ચંદ્ર બોઝ ૨૧.૦૬.૨૦૨૬
૪. સના સતીશ બાબુ ૨૧.૦૬.૨૦૨૬
૫. ગુજરાત રામભાઈ હરજીભાઈ મોકરિયા ૨૧.૦૬.૨૦૨૬
૬. અમીન નરહરિ હીરાભાઈ ૨૧.૦૬.૨૦૨૬
૭. ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી ૨૧.૦૬.૨૦૨૬
૮. રમીલા બેચરભાઈ બારા ૨૧.૦૬.૨૦૨૬
૯. ઝારખંડ દીપક પ્રકાશ ૨૧.૦૬.૨૦૨૬
૧૦. શિબુ સોરેન (૦૪.૦૮.૨૦૨૫ થી ખાલી) ૨૧.૦૬.૨૦૨૬
૧૧. મધ્ય પ્રદેશ જ્યોર્જ કુરિયન ૨૧.૦૬.૨૦૨૬
૧૨. દિગ્વિજય સિંહ ૨૧.૦૬.૨૦૨૬
૧૩. સુમેરસિંહ સોલંકી ૨૧.૦૬.૨૦૨૬
૧૪. મણિપુર મહારાજા સનજાઓબા લીશેમ્બા ૨૧.૦૬.૨૦૨૬
૧૫. મેઘાલય વાનવેરોય ખારલુખી ૨૧.૦૬.૨૦૨૬
૧૬. રાજસ્થાન નીરજ ડાંગી ૨૧.૦૬.૨૦૨૬
૧૭. રાજેન્દ્ર ગેહલોત ૨૧.૦૬.૨૦૨૬
૧૮. રવનીત સિંહ ૨૧.૦૬.૨૦૨૬
૧૯. અરુણાચલ પ્રદેશ નબામ રેબિયા ૨૩.૦૬.૨૦૨૬
૨૦. કર્ણાટક નારાયણ કોરાગપ્પા ૨૫.૦૬.૨૦૨૬
૨૧. ઈરાન્ના કદાદી ૨૫.૦૬.૨૦૨૬
૨૨. એચ.ડી. દેવેગૌડા ૨૫.૦૬.૨૦૨૬
૨૩. મલ્લિકાર્જુન ખડગે ૨૫.૦૬.૨૦૨૬
૨૪. મિઝોરમ કે. વનલાલવેના ૧૯.૦૭.૨૦૨૬
બીજી તરફ, ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુની બે રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે. ઈઝ્રૈં એ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં બે રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ ૧૮ જૂને યોજાશે.
પેટાચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રકઃ સૂચનાઃ ૨ જૂન, ૨૦૨૬, સોમવાર, નામાંકન માટેની છેલ્લી તારીખઃ ૯ જૂન, ૨૦૨૬, સોમવાર,નામાંકનની ચકાસણીઃ ૧૦ જૂન, ૨૦૨૬, મંગળવાર,નામાંકન પાછા ખેંચવાનીઃ ૧૨ જૂન, ૨૦૨૬, ગુરુવાર, મતદાનઃ ૧૮ જૂન, ૨૦૨૬, શુક્રવાર, સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી મત ગણતરીઃ ૧૮ જૂન, ૨૦૨૬, સાંજે ૫ વાગ્યા ધી










































