અમરેલીમાં સિવિલ હોસ્પિટલ સામેથી એક યુવક પાસેથી૧૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. પોલીસે રૂ. ૩૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી શહેરમાંથી ૯ સહિત જિલ્લામાંથી ૧૫ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.