અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામમાં મતદાતાઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગામમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.