ધારી તાલુકાના મોરઝર ગામે રૂ. ૨૦.૬૨ લાખના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે. આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગામમાં વિકાસલક્ષી કામગીરીના પ્રારંભ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.