અમરેલીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ અને જશવંતગઢના પૂર્વ ન્યાય સમિતિના સદસ્ય સુરજભાઈ પરમાર અને અર્પણભાઈ પરમાર વિધિવત રીતે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની આગેવાનીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.