અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો હતો.
જેમાં ૫ મહિલા પણ સામેલ હતી. આ સિવાય ચલાલામાંથી બે, ટીંબી ચેકપોસ્ટ, દામનગર, ખડાધાર ચેકપોસ્ટ, બાબરા, જાપોદર ગામેથી એક-એક મળી કુલ સાત ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. સાવરકુંડલા, ચલાલા, ખાંભા, રાજુલા અને ટીંબી ચેકપોસ્ટ પરથી એક-એક મળી કુલ પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.