ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે હોળી અને ધુળેટી મહોત્સવ પાટણવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવેલો હતો જે અંગે રમેશભાઈ બોદરે જણાવેલ કે પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ સાથે મળીને ભાઈચારો કેળવીને ધુળેટી મહોત્સવ ઉજવવામાં આવેલો હતો.










































