રાજુલના હિંડોરણા ગામેથી પરણિતા ઘરેથી ચાલી નીકળી હતી. દિનેશભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.૩૫ )એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કિરણબેન તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ હિંડોરણા ગામેથી ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી.