બાબરાના નીલવડા ગામેથી પોલીસે ૧૨ લીટર દેશી દારૂ ઝડપ્યો હતો. પોલીસે કુલ રૂ. ૨,૪૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૨ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.