૧. ઠંડાથી બચાવ
• ગરમ કપડાં પહેરો (સ્વેટર, મફલર, ટોપી)
• વહેલી સવાર અને મોડી રાત્રે બહાર જવાનું ટાળો
• ઠંડા પવનથી કાન અને ગળાનું રક્ષણ કરો
૨. આહાર (ખોરાક)
• ગરમ અને પોષણયુક્ત ખોરાક લો
• સૂપ, દાળ, ખીચડી, ઉકાળેલી શાકભાજી લાભદાયી
• તલ, ગુંદ, શીંગ, ચણા, ડ્રાયફ્રૂટ ્સમર્યાદામાં લો
• બહુઠંડાપદાર્થો (આઈસક્રીમ, ઠંડાપીણાં) ટાળો
૩. પાણીનું સેવન
• ઠંડા હોવા છતાં પૂરતું પાણી પીવો
• શક્ય હોય તો હળવું ગરમ પાણી પીવો
૪. ત્વચાની સંભાળ
• નાહ્યા પછી તરત મોઈશ્ચરાઈઝર અથવા તેલ લગાવો
• વધ ગરમ પાણીથી નાહવાનું ટાળો
• હોઠમા ટેલિપબામનો ઉપયોગ કરો
૫. આરામ અને ઊંઘ
• પૂરતી ઊંઘલો
• રાત્રે વહેલા સૂવાનો પ્રયત્ન કરો
૬. વ્યાયામ અને યોગ
• નિયમિત હળવો વ્યાયામ કરો
• પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર ખૂબ લાભદાયી
૭. રોગપ્રતિકારક શક્તિ
•તુલસી, આદુ, મરીવાળી ચા લો
• વિટામિનઝ્રવાળા ફળો (નારંગી, આમળા) લો
• શરદી-ખાંસીના લક્ષણો અવગણશો નહીં
૮. બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી
• બાળકોને પૂરતા ગરમ કપડાં પહેરાવો
• વૃદ્ધોને ઠંડા ફ્લોર પર બેસવા ન દો
• શિયાળામાં બાળકોની ખાસ કાળજી ખૂબ જરૂરી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત લોકો કરતાં નાજુક હોય છે.
શિયાળામાં બાળકોની ખાસ સંભાળ
૧. કપડાંની કાળજી
• બાળકોને લેયરવાળા ગરમ કપડાં પહેરાવો
• માથું, કાન, ગળું અને પગ સારી રીતે ઢાંકી રાખો
• ખૂબ ટાઈટ કપડાં ન પહેરાવો (રક્ત પ્રવાહ બરાબર રહે)
૨. આહાર (ખાસધ્યાન)
• ગરમ અને પૌષ્ટિક ખોરાક આપો
• દાળ, દૂધ, ઘી, શાકભાજી, સૂપ ખૂબ લાભદાયી
• તલના લાડુ, શીંગ-ચણા મર્યાદામાં
• ઠંડા પીણાં, ફ્રિજનું ખોરાક ટાળો
નાનાં બાળકો માટેઃ અતિ ગરમ ખોરાક ન આપવો
૩. પાણી અને પ્રવાહી
• બાળકોને સમયસર પાણી પીવડાવો
• હળવું ગરમ પાણી વધુ યોગ્ય
• શરદીમાં દૂધમાં થોડી હળદી આપી શકાય
૪. ત્વચા અને હોઠની સંભાળ
• નાહ્યા પછી તરત બેબીઓઇલ/મોઈશ્ચરાઈઝર લગાવો
• વધુ ગરમ પાણીથી નન્હલાવો
• હોઠ ફાટતા હોય તો બેબીલિપ બામ અથવા ઘી
૫. ઊંઘ અને આરામ
• પૂરતી ઊંઘ ખૂબ જરૂરી
• રાત્રે ઠંડો પવનન લાગે એનું ધ્યાન રાખો
• બેડ ડ્રાય અને ગરમ રાખો (ક્રમશઃ)







































