લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે NCC અને સામૂહિક સેવા ધારા દ્વારા દેશભક્તિનું સ્મરણ પર્વ “વંદેમાતરમ્ @૧૫૦’’ અને સ્વદેશી શપથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા ખાતે NCC અને સામૂહિક સેવા દ્વારા તા. ૦૭-૧૧-૨૦૨૫ ના રોજ કોલેજના આચાર્ય ડા.રાજેન્દ્રસિંહ રાઠોડના નેતૃત્વમાં ડા.મહેશ એસ.ગઢિયા (ANO – NCC અને કો – ઓર્ડીનેટર સામૂહિક સેવા ધારા) દ્વારા દેશભક્તિનું સ્મરણપર્વ “વંદેમાતરમ્ @૧૫૦” તથા સ્વદેશી શપથની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી








































