રાજુલામાં સિ.સં.ઓ.બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. શહેરની દરેક પરિવારની મહિલાઓએ ભાગ લીધો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ યજ્ઞમાં સિ.સં.ઓ.બ્રાહ્મણ મહિલા મંડળની બહેનો હાજર રહી હતી.